સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પૂરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ?

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરા કાયદામાં દર્શાવેલ વ્યાખ્યા મુજબના સગાં સિવાયના (અન્ય) પાસેથી મળેલી કરપાત્ર ભેટ / બક્ષિસ, બક્ષિસ ___ માટે ___ શીર્ષક હેઠળ કરપાત્ર થશે.

આપનાર, અન્ય સાધનોની આવક
મેળવનાર, ધંધો કે વ્યવસાયની આવક
આપનાર, ધંધો કે વ્યવસાયની આવક
મેળવનાર, અન્ય સાધનોની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
જ્યારે ફુગાવો સતત વધુ રહેતો હોય ત્યારે સ્ટોક મૂલ્યાંકનની કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક થાય ?

ભારિત સરેરાશ
લીફો (LIFO)
ફીફો (FIFO)
ચલિત સરેરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવા પાત્ર નથી.

જીવન વીમા પ્રીમિયમ
PPF નું રોકાણ
સેવિંગ ખાતાનું વ્યાજ
મકાન લોનનું મુદ્દલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP