સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બિન વેપારી સંસ્થાના હિસાબો સંદર્ભે 'આજીવન સભ્ય ફી' બાબતે કોઈ ઉલ્લેખ ન હોય તો ___ મહેસૂલી આવક તરીકે ઉપજ-ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે. મૂડી આવક તરીકે મૂડી કે કાયમી ફંડમાં ઉમેરાય છે. 50% મહેસૂલી આવક અને 50% મૂડી આવક ગણાય 75% મૂડી આવક અને 25% મહેસૂલી આવક ગણાય મહેસૂલી આવક તરીકે ઉપજ-ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે. મૂડી આવક તરીકે મૂડી કે કાયમી ફંડમાં ઉમેરાય છે. 50% મહેસૂલી આવક અને 50% મૂડી આવક ગણાય 75% મૂડી આવક અને 25% મહેસૂલી આવક ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એ કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝીન 'A' મંગાવે છે. અડધા સભ્યો મેગેઝીન 'B' મંગાવે છે. 80 સભ્યો બંને મેગેઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગેઝીન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો. 400 320 300 240 400 320 300 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેટી કેશ બુકની આખરી સિલક ___ ગણાય. આવક ખર્ચ મિલકત જવાબદારી આવક ખર્ચ મિલકત જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના = ___ 1/2 7/15 3/4 8/15 1/2 7/15 3/4 8/15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. થી, એ માં, થી માં, એ એ, એ થી, એ માં, થી માં, એ એ, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ABCD માં (A→Z = 1→26) પ્રમાણે જોતાં K = A, Q = G, U = B હોય તો S = ___ X K C I X K C I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP