સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચાલુ એકમ (એકમનું સાતત્ય) સંકલ્પના પ્રમાણે ધંધાનું શું જોવામાં આવે છે. લાંબું આયુષ્ય ખૂબ લાંબુ આયુષ્ય મર્યાદિત આયુષ્ય અનિયતકાલીન આયુષ્ય લાંબું આયુષ્ય ખૂબ લાંબુ આયુષ્ય મર્યાદિત આયુષ્ય અનિયતકાલીન આયુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિમાં : અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે. દરેક વ્યવહારની એક જ અસર અપાશે. અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે. દરેક વ્યવહારની બે અસર જ અપાશે. અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે. દરેક વ્યવહારની એક જ અસર અપાશે. અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે. દરેક વ્યવહારની બે અસર જ અપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો. ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ? નફા નુકસાન ખાતે વેચનાર કંપની ખાતે ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે નફા નુકસાન ખાતે વેચનાર કંપની ખાતે ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂના માલસામાનની ઉપજ પુનઃસ્થાપના હિસાબોમાં કયા ખાતે લખાય છે ? પુનઃસ્થાપના ખાતે મહેસૂલી ખાતે ન. નું ખાતું મૂડી ખર્ચ ખાતે પુનઃસ્થાપના ખાતે મહેસૂલી ખાતે ન. નું ખાતું મૂડી ખર્ચ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બે માહિતી વચ્ચેનો આંકડાકીય સંબંધ એટલે ___ રોકડ મૂલ્ય વૃદ્ધિ ગુણોત્તર ભંડોળ રોકડ મૂલ્ય વૃદ્ધિ ગુણોત્તર ભંડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP