સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોકનું પડતર કે કુલ કિંમતમાંથી જે ઓછું હોય તેના આધારે મૂલ્ય આંકવું એ ___ નું ઉદાહરણ છે. એકસૂત્રતાનો સિદ્ધાંત અર્થપૂર્ણતાનો સિદ્ધાંત આપેલ પૈકી એક પણ નહીં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત એકસૂત્રતાનો સિદ્ધાંત અર્થપૂર્ણતાનો સિદ્ધાંત આપેલ પૈકી એક પણ નહીં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400ધંધાની કુલ મિલકત ₹ 11,20,000ધંધાના કુલ દેવાં ₹ 6,40,000 અપેક્ષિત વળતરનો દર 6% ₹ 2,88,000 ₹ 1,05,600 ₹ 1,60,000 ₹ 6,40,000 ₹ 2,88,000 ₹ 1,05,600 ₹ 1,60,000 ₹ 6,40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે. પાઘડી વિસર્જન ખર્ચ વેચનાર શેરમૂડી પાઘડી વિસર્જન ખર્ચ વેચનાર શેરમૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધૂરા ભરપાઈ ઈક્વિટી શેર, બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય નહીં. જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત ન.નુ. ખાતું (જમાબાકી) એક પણ નહીં જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત ન.નુ. ખાતું (જમાબાકી) એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પસંદગીના શેર ___ ની લાક્ષણિકતા ધરાવે છે. શેર બોન્ડ આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને શેર બોન્ડ આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જે ખર્ચમાં અમુક ભાગ સ્થિર હોય અને અમુક ભાગ ચલિત હોય તો તેવા ખર્ચ ને ___ ખર્ચ કહેવાય. અર્ધચલિત ખર્ચ ચલિત ખર્ચ સ્થિર ખર્ય અસામાન્ય ખર્ચ અર્ધચલિત ખર્ચ ચલિત ખર્ચ સ્થિર ખર્ય અસામાન્ય ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP