સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી.
આપેલ પૈકી એક પણ નહીં
પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ.
પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય.

લેણદારો, દેવાદારો
દેવાદારો, લેણીહૂંડી
લેણીહૂંડી, લેણદારો
દેવાદારો, લેણદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં હપતાની ચુકવણીના સમય દરમિયાન મિલકત પર ઘસારો ___ દ્વારા ગણવામાં આવે છે.

ખરીદનાર
વેચનાર અને ખરીદનાર બે માંથી કોઈ નહિ.
વેચનાર અને ખરીદનાર બંને
વેચનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું કમિશન વીમા કંપની માટે આવક છે ?

સીધા ધંધા પરનું કમિશન
આપેલું પુનઃ વીમા કમિશન
એક પણ નહિ.
સ્વીકારેલા પુનઃ વીમા કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP