સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂળભૂત રીતે ખાતાંને બે ભાગમાં વહેંચવામાં આવે છે જેની ડાબી બાજુને શું કહે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાન ₹ 6,000 મજૂરી ₹ 4,000 કારખાના ખર્ચ મજૂરીના 50%, વહીવટી ખર્ચા કારખાના પડતરના 20% અને વેચાણ-વિતરણ ખર્ચા ઉત્પાદન પડતરના 10% ગણવાના છે. પડતર પર 10% નફો કમાવવા વેચાણ કિંમત શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતે કયા એક્ટના ફેરફારોને સ્વીકાર કરવામાં વિકસિત દેશોની સરખામણીએ ઉતાવળ કરી છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉચ્ચક વેરો ભરનારે કયું ત્રિમાસિક રિટર્ન ભરવાનું હોય છે ?