સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ?

ભરપાઈ ચૂક ભૂલ
ખોટો સરવાળો
સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ)
સિદ્ધાંતની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરેખર કારખાના ખર્ચ ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 1,00,000 જેના 25% કારખાના પડતરમાં વસૂલવામાં આવે છે. કારખાના ખર્ચની વસૂલાત

વધુ વસૂલાત ₹ 5,000
ઓછી વસૂલાત ₹ 5,000
વધુ વસૂલાત ₹ 2,500
ઓછી વસૂલાત ₹ 3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષોવર્ષ નફાની રકમમાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડી ગણતાં ___ નફો ધ્યાનમાં લેવાશે.

અધિક નફો
સાદો સરેરાશ નફો
મૂડીકૃત નફો
ભારિત સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાચા માલને તૈયાર માલમાં પરિવર્તિત કરવા જે ખર્ચ થાય તેને ___ કહે છે.

રૂપાંતરિત પડતર
તૈયાર માલની પૂર્વપડતર
પરિવર્તન પડતર
કાચા માલની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP