સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મૂડી અનામતની રકમ કયા સૂત્રથી શોધી શકાય ? કુલ મિલકતો - કુલ દેવાં કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો કુલ મિલકતો - કુલ દેવાં કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 60% અને 100% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચ અનુક્રમે 1,80,000 અને 2,40,000 છે. 70% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચની ગણતરી કરો. 1,95,000 90,000 2,85,000 1,80,000 1,95,000 90,000 2,85,000 1,80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એન્યૂઇટી ભવિષ્યના મૂલ્યની ગણતરી માટે ___ FVAn = A[(1+r)n -1] / r FVAn = A/N[(1+r)n -1] / r FVAn = A[(1+r)n -1] / r-1 FVAn = A(n-1)n / r-1 FVAn = A[(1+r)n -1] / r FVAn = A/N[(1+r)n -1] / r FVAn = A[(1+r)n -1] / r-1 FVAn = A(n-1)n / r-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ? ટ્રીબ્યુનલ દ્વારા અદાલતની દેખરેખ હેઠળ આપેલ પૈકી કોઈ નહીં સ્વૈચ્છિક ટ્રીબ્યુનલ દ્વારા અદાલતની દેખરેખ હેઠળ આપેલ પૈકી કોઈ નહીં સ્વૈચ્છિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકમ દ્વારા નાણાંકીય પત્રકો તૈયાર કરવા માટે અમલી ચોક્કસ સિદ્ધાંતો, સુધારાઓ, પરંપરાઓ, નિયમો અને પ્રથાઓનો સમાવેશ ___ માં થાય છે. હિસાબી પત્રકો હિસાબી સિદ્ધાંતો હિસાબી નીતિઓ હિસાબી અનુમાન હિસાબી પત્રકો હિસાબી સિદ્ધાંતો હિસાબી નીતિઓ હિસાબી અનુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી સાચું સમીકરણ પસંદ કરો. bxy = r (Sx/Sy) byx = r (Sx/Sy) byx = r (Sy/Sx) bxy = r (Sy/Sx) bxy = r (Sx/Sy) byx = r (Sx/Sy) byx = r (Sy/Sx) bxy = r (Sy/Sx) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP