નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ? 184 રૂ. 160 રૂ. 148 રૂ. 172 રૂ. 184 રૂ. 160 રૂ. 148 રૂ. 172 રૂ. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 20% નુકશાન = 80% 15% નફો = 115% 80% 128 115% (?) 115/80 × 128 = 184 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા.700/- માં મળે છે. માટે વસ્તુની મૂળકિંમત = ___ રૂ. 750 800 612.5 787.5 750 800 612.5 787.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% નફો 1.1% નુકસાન કોઈ નફો કે નુકસાન ન થાય 4% નુકસાન 4% નફો 1.1% નુકસાન કોઈ નફો કે નુકસાન ન થાય 4% નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 52 65 130 13 52 65 130 13 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 200 192 198 199 200 192 198 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 1337માં વેચવાથી 4½% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1390 રૂ. 1352 રૂ. 1400 રૂ. 1341½ રૂ. 1390 રૂ. 1352 રૂ. 1400 રૂ. 1341½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP