સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માર્ગસ્થ માલ મુખ્ય ઓફિસના પાકા સરવૈયામાં ___ બતાવાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચેલા માલની પડતર ₹ 2,70,000 અને નફાની રકમ ₹ 30,000 હોય તો, વેચાણ પર નફાનો દર શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક શ્રેણીના 7 અવલોકનનો છે. 14, 14, 14, 14, 14, 14, 14 તો તેનો પ્રસાર શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો દેવાંના સંચાલન માટેના કુલ કેટલા સિદ્ધાંતો છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બોન્ડ કે જે ક્યારેય પાકતા નથી તે ___ તરીકે ઓળખાય છે.