ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપણે - સર્વનામનો પ્રકાર દર્શાવો. પુરુષવાચક અનિશ્ચય વાચક દર્શક પ્રશ્ન વાચક પુરુષવાચક અનિશ્ચય વાચક દર્શક પ્રશ્ન વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. - સઘરિયા સ્વચ્છ સહકુંટુંબ અપ્રમાણ દેહ સંતોષ સ્વચ્છ સહકુંટુંબ અપ્રમાણ દેહ સંતોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? સંયોજક નથી. પર્યાયવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક સંયોજક નથી. પર્યાયવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દૂઝણી ગાયની લાત પણ સારી જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. હરીગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરીગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP