સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ, 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું ₹ 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. સંયુક્ત લિવરેજની કક્ષા શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટના હેતુઓની દૃષ્ટિએ ઓડિટના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજ દરેક હપ્તા વખતે ___ ની બાકી રકમ પર ગણાય છે.