સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી કે રોકડ વેચાણ મેળવવા માટે નીચેનામાંથી કયું ખાતું તૈયાર કરવું જરૂરી ગણાય ?

રોકડ ખાતું
દેવાદારોનું ખાતું
વેપાર ખાતું
લેણદારોનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિમાં :

અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે.
દરેક વ્યવહારની એક જ અસર અપાશે.
દરેક વ્યવહારની બે અસર જ અપાશે.
અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે.

મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે
મુડી ખર્ચ હોય તો જ કપાત મળે.
મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે.
જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP