સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પસંદગીના શેર ___ ની લાક્ષણિકતા ધરાવે છે. શેર આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને બોન્ડ શેર આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ? ટ્રીબ્યુનલ દ્વારા અદાલતની દેખરેખ હેઠળ સ્વૈચ્છિક આપેલ પૈકી કોઈ નહીં ટ્રીબ્યુનલ દ્વારા અદાલતની દેખરેખ હેઠળ સ્વૈચ્છિક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો લેણદારોને ઓછી રકમ ચૂકવવામાં આવે તો ધંધો વેચનારના લેણદારોનું ખાતું ઉધારી ___ ખાતે જમા થશે. બેંક ખાતું રોકડ ખાતું ધંધો વેચનારનું ખાતું ધંધો વેચનારનું ઉપલક ખાતું બેંક ખાતું રોકડ ખાતું ધંધો વેચનારનું ખાતું ધંધો વેચનારનું ઉપલક ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર કે વેપારી વ્યવહાર માટેની ચુકવણીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે. રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની જામીનગીરીની મૂળકિંમત જે પ્રમાણપત્ર પર છાપી હોય તેને ___ કિંમત કહે છે. મૂડી કિંમત દાર્શનિક કિંમત બજાર કિંમત આપેલ પૈકી એક પણ નહીં મૂડી કિંમત દાર્શનિક કિંમત બજાર કિંમત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP