સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શકમંદ અને ડૂબત દેવાદારોની ઘાલખાધ ક્યાં નોંધાવામાં આવશે ?

તૂટ ખાતાંમાં આવક બાજુ
સ્થિતિદર્શક નિવેદનમાં દેવાં બાજુ
કાચાં દેવાં તરીકે
તૂટ ખાતામાં જાવક બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

80,000
40,000
60,000
20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ?

વહેંચણી પાત્ર નફો
ડિવિડન્ડ બાદ નફો
અપેક્ષિત નફો
અધિક નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ અને સેવા કરની પરિષદના ચેરમેન કોણ હોય ?

મુખ્યમંત્રી
કેન્દ્રીય નાણાંમંત્રી
પ્રધાન મંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP