સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય વીમામાં વીમો ઉતરાવનાર દ્વારા વીમા કંપનીને ચુકવેલું પ્રિમીયમ એ તેને
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વસ્તુનું વર્ષ, 2014માં 700 એકમોનું વેચાણ કરવામાં આવ્યું, વર્ષને અંતે 175 એકમોનો સ્ટોક હતો ત્યારે વર્ષ 2015માં 925 એકમોનું વેચાણ કરવામાં આવ્યું અને વર્ષને અંતે સ્ટોક 150 એકમોનો હતો. તો વર્ષ 2016માં ઉત્પાદિત થયેલા એકમોની સંખ્યા કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો દ્વિપદી વિતરણમાં મધ્યમ અને વિચરણનો સરવાળો 5 અને તફાવત 1 હોય તો તેના પ્રાચલો મેળવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિસર્જન વખતે ભાગીદારોની લોન રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવાની હોય ત્યારે કયા પ્રમાણમાં ચૂકવાય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું અનામત કોઈ ચોક્કસ હેતુ માટે નહીં પરંતુ ભવિષ્યની અચોક્કસ જવાબદારીને પહોંચી વળવા માટે ઊભું કરાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મુખ્ય ઓફિસ શાખાને પડતર કિંમત પર 25% નફો ચઢાવીને માલ મોકલે છે. તો ભરતિયા કિંમત પર નફો ___% થાય.