સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદનાર કંપની ખરીદકિંમત ચૂકવે ત્યારે ___ ખાતે ઉધારશે. વેચનાર પેઢી ખાતે એક પણ નહીં મિલકતો ખાતે ધંધાની ખરીદ ખાતે વેચનાર પેઢી ખાતે એક પણ નહીં મિલકતો ખાતે ધંધાની ખરીદ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અપૂર્ણ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ કરવા માટે બોનસની વ્યવસ્થા કયા ખાતામાંથી થઈ શકે નહી. સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં. ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં. જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં. ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં. જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો ખરીદનાર ચો. મિ. ઉપરાંત વિસર્જન ખર્ચની રકમ વેચનારને ચૂકવે ત્યારે તેને ___ ઉધારે છે. પાઘડી ખાતે / મૂડી અનામત વિસર્જન ખાતે રોકડ / બેંક ખાતે વેચનાર કંપની ખાતે પાઘડી ખાતે / મૂડી અનામત વિસર્જન ખાતે રોકડ / બેંક ખાતે વેચનાર કંપની ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું એકમ ગેસ કંપની માટેનું નથી? પ્રતિ કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સિલિંડર પ્રતિ લિટર પ્રતિ કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સિલિંડર પ્રતિ લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સહસંબંધાકની કઈ કિંમત માટે નિયત સંબંધાકની કિંમત શૂન્ય થાય છે ? r = 1 r = 0 r = 2 r = 1 r = 1 r = 0 r = 2 r = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક અંકુશ એ ____ ના કાર્યોની વ્યવસ્થા છે. સંચાલકો કર્મચારીઓ આપેલ તમામ ઓડિટર સંચાલકો કર્મચારીઓ આપેલ તમામ ઓડિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP