સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે.

અવેજ
કુલ મિલકત
દેવાં
ચોખ્ખી મિલકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ પ્રાથમિક માહિતી નથી ?

સરકારી પ્રકાશનો દ્વારા મળતી માહિતી
પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી
ખબરપત્રી દ્વારા મળતી માહિતી
પરોક્ષ તપાસ દ્વારા મળતી માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ આવક-કમાણી ચોખ્ખા વર્તમાન મૂલ્ય વખતે ઉપયોગમાં લેવાય છે ?

ઘસારા અને કરવેરા બાદની આવક
ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાંની આવક
ઘસારો અને કરવેરા પહેલાંની આવક
ઘસારા બાદની આવકમાં ઘસારાની રકમ ઉમેર્યા પછીની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ નો પ્રોત્સાહનનાં લક્ષણોમાં સમાવેશ થાય છે.

મર્યાદિત સત્તા
સંચાલકોની જવાબદારી
હકારાત્મક કે નકારાત્મક પ્રોત્સાહન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP