સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન શેમાંથી મજરે મળી શકે ? ઓછા કામનો વધારો ઓછાં કામ રોયલ્ટીનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો ઓછા કામનો વધારો ઓછાં કામ રોયલ્ટીનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ? ખોટી રકમની ખતવણી ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ ખાતામાં બેવડી રકમથી ખતવણી સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ) ખોટી રકમની ખતવણી ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ ખાતામાં બેવડી રકમથી ખતવણી સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામાનું સમીકરણ દર્શાવે છે- મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય. મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય પત્રકોના ઉપયોગકર્તા દ્વારા તેના નિર્ણયમાં નોંધપાત્ર રીતે અસર કરે તેવી બાબત નાણાંકીય પત્રકમાં પ્રગટ કરવામાં આવેલી ન હોય કે કોઈ બાબત અંગે ગેરરજૂઆત થયેલી હોય તો તેને ___ કહે છે. આપેલ તમામ હિસાબી ભૂલ નોંધપાત્ર વિસર ચૂક નોંધપાત્ર ભૂલ આપેલ તમામ હિસાબી ભૂલ નોંધપાત્ર વિસર ચૂક નોંધપાત્ર ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા લિવરેજની કક્ષા કાર્યકારી નફામાં થતા ફેરફાર સાથે શેરદીઠ કમાણીમાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ? કાર્યકારી લિવરેજ સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ એક પણ નહીં કાર્યકારી લિવરેજ સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી પરનો વેપાર શેરદીઠ કમાણી શેર હોલ્ડરોનું વળતર ડિબેંચર હોલ્ડરોનું વળતર ઇક્વિટી પરનો વેપાર શેરદીઠ કમાણી શેર હોલ્ડરોનું વળતર ડિબેંચર હોલ્ડરોનું વળતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP