સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ શાખા પોતાના હિસાબો સ્વતંત્ર રીતે બનાવે છે. પરતંત્ર શાખા સ્વતંત્ર શાખા વિદેશી શાખા એક પણ નહિ પરતંત્ર શાખા સ્વતંત્ર શાખા વિદેશી શાખા એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કઈ બાબત હોટલ પડતરનું એકમ નથી? ગ્રાહકોની સંખ્યા રૂમ-દિવસ પથારીદીઠ મુસાફર દિવસ ગ્રાહકોની સંખ્યા રૂમ-દિવસ પથારીદીઠ મુસાફર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ કારખાના પરોક્ષ ખર્ચા ₹ 20,000 અને ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ ₹ 25,000 હોય તો ___ 20% અધિક વસૂલાત 20% કમ વસૂલાત 25% અધિક વસૂલાત 25% કમ વસૂલાત 20% અધિક વસૂલાત 20% કમ વસૂલાત 25% અધિક વસૂલાત 25% કમ વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. સંયુક્ત લિવરેજની કક્ષા શોધો. 3 1 2 1.5 3 1 2 1.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ ખાસ ધંધાને લગતો અગાઉના આકારણી વર્ષનો આગળ ખેંચી લાવેલો અસમાવિષ્ટ ઘસારો નીચે જણાવેલી આવક સામે માંડી વાળવામાં આવશે. કોઈપણ ધંધાની આવક સામે જે તે ખાસ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. કોઈપણ ધંધાની આવક સામે જે તે ખાસ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે. ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ આપેલ પૈકી એક પણ નહીં ફક્ત કમાણી ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ આપેલ પૈકી એક પણ નહીં ફક્ત કમાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP