સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ વસ્તુનો "પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી ?

ફર્નિચર માટે વપરાતું લાકડું
કાપડની મિલમાં વપરાતું કોટન
તૈયાર કપડાં સીવવામાં વપરાતો દોરો
સીંગતેલ માટે વપરાતી મગફળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ?

દાર્શનિક કિંમત
ચોખ્ખી કિંમત
એક પણ નહીં
વાજબી કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી.

કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા
જાહેરાત અને પારદર્શિતા
બોર્ડની જવાબદારી
શેરધારકોની સમાન સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે.
કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે.
સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે.
કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP