સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો પ્રેફરન્સ શેર્સને પ્રીમિયમથી પરત કરવામાં આવે તો આ પ્રીમિયમની રકમની જોગવાઈ.

જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે.
મૂડી પરત અનામતમાંથી કરી શકાશે.
નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે.
શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ?

તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે
તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે
ધંધાનું મૂલ્ય નક્કી કરે છે
તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ આવકની હિસાબી નોંધ રાખવા માટે એસેસીએ નીચે જણાવેલી પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિનો અમલ કરવાનો હોય છે ?

ફક્ત રોકડ પદ્ધતિ
વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ
ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ
મિશ્ર પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ કિંમતમાં વ્યાજ શેના પર ચૂકવાય છે ?

દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર
ભાડે ખરીદ કિંમત પર
કરાર કિંમત પર
રોકડ કિંમત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બાંયધરી કમિશનની રકમ અંગે નીચેનામાંથી કઈ નોંધ થશે ?

બેંક ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે
બાંયધરી દલાલો ખાતે ઉ, તે બાંયધરી કમિશન ખાતે
બાંયધરી કમિશન ખાતે ઉ, તે બેંક ખાતે
બાંયધરી કમિશન ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ કોમ્પ્યુટર પ્રણાલી લેખન પ્રણાલીની મુખ્ય આવશ્યકતા નથી ?

ઉચિત વ્યવસ્થિત ડેટાબેઝ
સંચાલન પ્રક્રિયા
હિસાબી માળખું
બેંક ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP