સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી નરેશ એક કંપનીમાં સંગીન હિત ધરાવનાર શેરહોલ્ડર કર્મચારી છે. તેમનો વાર્ષિક મૂળ પગાર ₹ 48,000 છે અને કંપનીના નફા પર આધારિત કમિશન ₹ 12,000 મળે છે. કંપનીએ તેમને મફત ગેસ વીજળીની સવલત પૂરી પાડી છે. કંપનીએ આ સવલત અંગે વાર્ષિક ₹ 6,000નો ખર્ચ કર્યો છે. મફત ગેસ વીજળીની સવલતની કરપાત્ર કિંમત કેટલી હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિકીર્ણ આકૃતિમાં બધાં જ બિંદુઓ એક જ સુરેખ પર આવેલાં હોય તેની કિંમત ___ થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ રોકડ કે રોકડ સમકક્ષની અંદર કે બહારની તરફનો પ્રવાહ છે.