સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રીડિમેબલ પ્રેફરન્સ શેર એકઠા થયેલા નફામાંથી પરત કરવામાં આવ્યા હોય તો પરત કરેલી શેરની મૂળકિંમત જેટલી રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ?

પ્રેફરન્સ શેરમૂડી ખાતે
સામાન્ય અનામત ખાતે
મૂડી પરત અનામત ખાતે
વિકાસ વળતર અનામત ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આખર સ્ટોકોનું મૂલ્યાંકન –

આપેલ પૈકી એક પણ નહીં
બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે.
બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે.
પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔપચારિક માહિતીસંચાર ___ અને ___ હોય છે.

વ્યક્તિગત, અનઅધિકૃત
અવ્યક્તિગત, અધિકૃત
અવ્યક્તિગત, અનઅધિકૃત
વ્યક્તિગત, અધિકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં વધારે હોય અને ઓછા કામનું નુકસાન મજરે મેળવવાનું હોય ત્યારે....

ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા. નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP