સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધૂરા ભરપાઈ ઈક્વિટી શેર, બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય નહીં.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
‘માલિકી અને વ્યવસ્થાપન બન્ને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે‘ આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંત સુધીમાં દેવાદારોમાં ₹ 1,00,000ના ગ્રાહકોએ માલ અંગેના નિર્ણયની કોઈ માહિતી મળી નથી. આ માલ ગ્રાહકને વેચાણ કિંમત પર 20% નફો ચઢાવીને વેચ્યો છે. જ્યારે તેની બજાર કિંમત પડતર કિંમત કરતાં 10% ઓછી છે તો પેઢીના ચોપડે સ્ટોક કઈ કિંમતે નોંધાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર રાજન લિ. ના ડિબેન્ચર 8% ના ₹ 1,25,000 ના છે. તેના ડિબેન્ચર હોલ્ડર્સને નવી કંપનીના 10%ના ડિબેન્ચર્સ એટલી જ સંખ્યામાં આપવાના છે જેથી તેમને વ્યાજની આવક તેટલી રહે. જો નવી કંપની ડિબેન્ચર ચૂકવે તો તેમણે કેટલી રકમનાં ડિબેન્ચર આપવા જોઈએ ?