સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ સ્ટોક ₹ 5,00,000; શરૂ સ્ટોક ₹ 2,00,000 છે. તો આખર સ્ટોક કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે એક કંપનીના પા.સ. માં રોકડ / બેંકની બાકી ₹ 60,000 છે. નવી કંપની એ બધી જ વાસ્તવિક મિલકત લીધી છે અને ₹ 10 નો એક એવા 40000 ઈ.શેર 10% પ્રીમિયમે બહાર પાડેલા જે ભરપાઈ થયા હતા. અને ખરીદકિંમત પેટે વેચનારને ₹ 10 નો એક એવા 20000 ઈ.શેર 10% પ્રીમિયમે આપેલા હતા. વિસર્જન ખર્ચ પેટે ₹ 9000 ચૂકવેલા. નવી કંપની ના પા.સ. માં શરૂની બેંક સિલક કેટલી હોય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક શ્રેણીના 15 અવલોકનોનો સરવાળો 330 હોય તો તેનો મધ્યક ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી માલસામાન ફેરબદલીદર શોધો.
શરૂઆતનો સ્ટૉક ₹ 20,000 આખરસ્ટૉક ₹ 10,000 ખરીદી ₹ 65,000