સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સેવાના પુરવઠા માટેના વેરા ભરતિયાંની કેટલી નકલો બનાવવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મશીન તા. 1/4/2017 ના રોજ ભાડા ખરીદ પદ્ધતિથી કરાર વખતે ₹ 40,000 રોકડા આપી ખરીધ્યું. બાકીની રકમ ત્રણ વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 46,800, ₹ 43,200 અને ₹ 39,600 ચૂકવવાના છે. મશીનની રોકડ કિંમત શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં ICAI દ્વારા ASBની રચના ___ માં કરવામાં આવી હતી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
60% અને 100% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચ અનુક્રમે 1,80,000 અને 2,40,000 છે. 70% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચની ગણતરી કરો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ નફો ₹ 1,00,000, જો આવકવેરો ₹ 30,000 અને વ્યાજ ડિવિડન્ડની આવક ₹ 15,000 હોય તો નાણાંકીય હિસાબ મુજબ નફો :