સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (1.3)³ - (0.6)³ - (0.7)³ ની કિંમત ___ મળે. 1.863 1.638 1.368 0(zero) 1.863 1.638 1.368 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 દર્શાવવા માટે નીચે પૈકી કઈ રીત સાચી નથી ? (8×2³) 2¹²/2⁶ 2¹²/2⁷ 2⁶ (8×2³) 2¹²/2⁶ 2¹²/2⁷ 2⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચો.વાર (Sq.yard) = ___ ચો.મી. 0.983126 0.891263 0.836126 0.931626 0.983126 0.891263 0.836126 0.931626 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x² + 6x + 7 = 0 ને પૂર્ણવર્ગ બનાવવા તેમાં શું ઉમેરવું પડે ? 4 1 2 3 4 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે, તો કુલ કેટલા અંકોની જરૂર પડે ? 192 183 198 203 192 183 198 203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 32 24 48 16 32 24 48 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP