સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને જવાબદારીઓના ચોક્કસ સમય દરમિયાન લીધેલ ઉપયોગમાં હવાલાઓ દ્વારા ફેરફાર કરવાને કારણે એકમના ભવિષ્યના અપેક્ષિત લાભ કે જવાબદારીમાં જરૂરી હવાલાઓની અસર આપવી પડે તેવા ફેરફારને ___ કહે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?