સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ખાતેથી શાખાના પરચુરણ ખર્ચ ચૂકવવામાં આવે છે.

પેટા રોકડ ખાતું
લેણદાર ખાતું
બેંક ખાતું
રોકડ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ કંપનીધારો, 2013 મુજબ તૈયાર કરવા જરૂરી

નાણાંકીય પત્રકો
સમાન માપનાં પત્રકો
ગુણોત્તર વિશ્લેષણનું પત્રક
ભંડોળપ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે.

તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ચૂકવવાની બાકી મજૂરીના હવાલાની અસર ન આપવામાં આવે તો ચોખ્ખો નફો

વાસ્તવિક જેટલો જ
કોઈ અસર થશે નહિ
વાસ્તવિક કરતાં ઓછો
વાસ્તવિક કરતાં વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP