સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિસર્જન સમયે પાકા સરવૈયામાં રોકડ સિલક ₹ 25,000 છે. પ્રથમ હપ્તો ₹ 35,000 મળેલ છે. વિસર્જન ખર્ચનું અનામત ₹ 7,000, લેણી હુંડી ₹ 18,000 જે બેંકમાં વટાવે છે. તેનું અનામત રાખવાનું છે, આ સંજોગોમાં ચૂકવવા માટે પ્રાપ્ત રકમ.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
20% સપાટીએ 2000 એકમોનું ઉત્પાદન થાય છે. 50% શક્તિએ ઘસારો એકમદીઠ ₹ 6 છે. જ્યારે 75% શક્તિએ એકમદીઠ 4 છે તો ઘસારો ક્યાં પ્રકારનો ખર્ચ થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રણાલિકાગત અભિગમમાં નાણાંના ___ ને મહત્વ આપવામાં આવતું ન હતું.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે જાંગડથી વારંવાર વેચાણ થતું હોય ત્યારે વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે કેટલા ચોપડા રાખવામાં આવે છે ?