સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔપચારિક માહિતીસંચાર ___ અને ___ હોય છે.

વ્યક્તિગત, અધિકૃત
અવ્યક્તિગત, અધિકૃત
વ્યક્તિગત, અનઅધિકૃત
અવ્યક્તિગત, અનઅધિકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો લેણદારોને ઓછી રકમ ચૂકવવામાં આવે તો ધંધો વેચનારના લેણદારોનું ખાતું ઉધારી ___ ખાતે જમા થશે.

બેંક ખાતું
રોકડ ખાતું
ધંધો વેચનારનું ઉપલક ખાતું
ધંધો વેચનારનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જય અને કિશન 2:3 ના પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે‌ તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 40,000 છે. પાકાં સરવૈયામાં સામાન્ય અનામતની બાકી ₹ 20,000 અને ન.નું. ખાતાની ઉધાર બાકી ₹ 10,000 છે. તો જય અને કિશનની ચોખ્ખી ચૂકવવાપાત્ર મૂડી ___

₹ 72,000 અને ₹ 48,000
₹ 56,000 અને ₹ 32,000
₹ 64,000 અને ₹ 46,000
₹ 60,000 અને ₹ 40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GSTના અમલ પછી નીચેનામાંથી કયો કેન્દ્રીય કરવેરો નાબૂદ થશે નહીં ?

બેઝિક કસ્ટમ ડ્યુટી
એક્સાઈઝ અને કસ્ટમની વધારાની ડયુટી
વેટ
સર્વિસ ટેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP