સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરકારી કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે? નાણા મંત્રી કૉમ્ટોલર એન્ડ ઓડિટર જનરલ કંપનીના શૅર હોલ્ડરો મધ્યસ્થ સરકાર નાણા મંત્રી કૉમ્ટોલર એન્ડ ઓડિટર જનરલ કંપનીના શૅર હોલ્ડરો મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય. 30,000 એક પણ નહિ 15,000 22,500 30,000 એક પણ નહિ 15,000 22,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે. રોકડ પ્રવાહ પત્રક નફો નુકસાન દર્શાવતું પત્રક સમાન માપનાં પત્રક મૂલ્યવૃદ્ધિનું પત્રક રોકડ પ્રવાહ પત્રક નફો નુકસાન દર્શાવતું પત્રક સમાન માપનાં પત્રક મૂલ્યવૃદ્ધિનું પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી ? બિનધંધાકીય રોકાણો કાયમી રોકાણો ચાલુ રોકાણો ધંધાકીય રોકાણો બિનધંધાકીય રોકાણો કાયમી રોકાણો ચાલુ રોકાણો ધંધાકીય રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ? વાજબી કિંમત ચોખ્ખી કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં વાજબી કિંમત ચોખ્ખી કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની તેના શેર બાયબેક કરે તો તે ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે. રોકાણ નાણાંકીય એક પણ નહીં કામગીરી રોકાણ નાણાંકીય એક પણ નહીં કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP