સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ____ આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી. ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી કર્મચારીની અનિયમિતતા ઘટાડવી હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી કર્મચારીની અનિયમિતતા ઘટાડવી હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ? 19% 10% 8.97% 12% 19% 10% 8.97% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ માં કેન્દ્ર સરકાર દ્વારા ઉદારીકરણની નીતિ રજૂ કરવામાં આવી. 1948 1991 1975 1980 1948 1991 1975 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયો અંગ્રેજી મૂળાક્ષર ખાતાંના આકાર જેવો હોય છે ? I T H D I T H D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર LIC સ્થાપના ___ વર્ષમાં કરવામાં આવી હતી. 1954 1963 1959 1956 1954 1963 1959 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સેબીની કઈ ક્લમ કોર્પોરેટ ગવર્નન્સને પ્રાધાન્ય આપે છે. 50 149 49 55 50 149 49 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP