સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર રાજન લિ. ના ડિબેન્ચર 8% ના ₹ 1,25,000 ના છે. તેના ડિબેન્ચર હોલ્ડર્સને નવી કંપનીના 10%ના ડિબેન્ચર્સ એટલી જ સંખ્યામાં આપવાના છે જેથી તેમને વ્યાજની આવક તેટલી રહે. જો નવી કંપની ડિબેન્ચર ચૂકવે તો તેમણે કેટલી રકમનાં ડિબેન્ચર આપવા જોઈએ ?

₹ 1,00,000
₹ 80,000
₹ 1,50,000
₹ 1,20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો 50% સપાટી 50,000, 60% સપાટી 60,000 ખર્ચ અને 80% સપાટી એ 80,000 ખર્ચ હોય તો તે ___ ખર્ચ કહેવાય.

અર્ધ-ચલિતખર્ચ
ચલિત
એક પણ નહીં
સ્થિરખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું પરિબળ વાર્ષિક ઘસારાને અસર કરતું પરિબળ નથી.

મિલકતનું અંદાજી આયુષ્ય
મિલકતની ભંગાર કિંમત
મિલકતનો વાર્ષિક મરામત ખર્ચ
મિલકતની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

રોકડ પ્રવાહ પત્રક
સામાન્ય માપનાં પત્રકો
ભંડોળ પ્રવાહ પત્રક
તુલનાત્મક પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP