સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

વેચાણ ભરતિયું
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
માલ આવક પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત દેવાનું સંચાલન મુખ્યત્વેનું સંચાલન છે.

જોખમ અને નફાનું
જોખમ અને તરલતા
જોખમ અને પરિવર્તન
મૂડી અને નફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.
ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400
ધંધાની કુલ મિલકત ₹ 11,20,000
ધંધાના કુલ દેવાં ₹ 6,40,000
અપેક્ષિત વળતરનો દર 6%

₹ 6,40,000
₹ 2,88,000
₹ 1,60,000
₹ 1,05,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 2 મુજબ માલસ્ટોકનું મૂલ્યાંકન નીચે પૈકી કેવી રીતે કઈ પદ્ધતિએ કરવું જોઈએ.

પડતરની ફોર્મ્યુલા મુજબ
પડતર / મૂળ કિંમતે
બજાર / ઉપજ કિંમતે
પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP