સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ દરમિયાન જે-જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસા વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?

ઓડિટ નોંધ
ઓડિટ કાર્યક્રમ
અચાનક તપાસ
સામાન્ય તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરચાર્જ સાથે પાવર ખર્ચ ₹ 66,000, કલાકદીઠ યુનિટ વપરાશ 10 યુનિટ, યુનિટ દીઠ પાવરનો દર ₹ 5 છે, સસ્ચાર્જ 10% છે, યંત્ર ક્લાકો શોધો.

4,800 કલાકો
1,200 કલાકો
6,000 કલાકો
6,600 કલાકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલિકી ગુણોત્તર એ નીચે પૈકી કયો ગુણોત્તર છે ?

નફાકારકતાનો ગુણોત્તર
મિલકત ગુણોત્તર
મૂડી માળખાનો ગુણોત્તર
મિશ્ર ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મુખ્ય ઓફિસના ચોપડે શાખાની મિલકતનું ખાતું રાખવામાં આવે ત્યારે મિલકતનો ઘસારો મુખ્ય ઓફીસના ખર્ચે ___ ખાતે ઉધારાય છે.

શાખા ખાતું
એક પણ નહીં
શાખા નફા નુકસાન ખાતું
ઘસારા ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP