સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાના શોધક ___ હતા. રોબર્ટ કોચ લુવેન હોક એડવર્ડ જેનર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ કોચ લુવેન હોક એડવર્ડ જેનર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવાઓ વહીવટ રાજ્યસરકારો હસ્તક ક્યારથી મૂકાયો ? 1952 1951 1956 1954 1952 1951 1956 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રોમીન (Bromine) શું છે ? ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે રંગવગરનો ગેસ છે કાળી માટીનો પ્રકાર છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે રંગવગરનો ગેસ છે કાળી માટીનો પ્રકાર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પ્રકાશ પવન વીજળી અવાજ પ્રકાશ પવન વીજળી અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બધાં એસિડમાં કયું તત્વ હોય જ છે ? ઓક્સિજન હાઈડ્રોજન આયોડિન કલોરીન ઓક્સિજન હાઈડ્રોજન આયોડિન કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP