GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
જો GLARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યા કોડ દ્વારા દર્શાવી શકાય ?

189532
198532
189352
183952

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

દાનીયલભાઈ - ગંગાબહેન
દામજીભાઈ - રેવતીબહેન
ધ્યાનચંદ - રેવાબહેન
દૂદાભાઈ - દાનીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ
(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો
(b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા
(c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો
(d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો

c અને d
d
a અને d
b અને d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી
(b) કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર – હાથબ
(c) નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ
(d) વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ
1. આણંદ જિલ્લો
2. કચ્છ જિલ્લો
3. ભાવનગર જિલ્લો
4. રાજકોટ જિલ્લો

d-1, 6-4, 6-2, a-3
a-2, d-1, c-4, b-3
b-3, a-4, d-2, c-1
c-3, b-4, a-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP