બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે ?

સિયાનોફાયસિન કણિકા
ફૉસ્ફેટ કણિકા
મેદ કણિકા
ગ્લાયકોજન કણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ?

અચલ જન્યુ
વાહકપેશી
પુંજન્યુધાની
ચલિત નરજન્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ?

ચયાપચય
ભિન્નતા
અનુકૂલન
મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ?

ફાયકોસાયનીન
ઝેન્થોફિલ
ફાયકોઈરીથ્રીન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે અસંગત વાક્ય કયું ?

સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે.
બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP