સામાન્ય વિજ્ઞાન (General Science) ચામડીનો વિકાસ કયા વિટામીન આધારિત છે ? સી બી એ ડી સી બી એ ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો ? માર્કોસ ટેબૂર કાહૈટેક હેલી માર્કોસ ટેબૂર કાહૈટેક હેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રેડ, બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે ? બેક્ટેરિયા વાઈરસ યીસ્ટ શેવાળ બેક્ટેરિયા વાઈરસ યીસ્ટ શેવાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? ટ્રાન્સમીટર એસિલોગ્રાફ સ્પેક્ટ્રોમીટર લેકટોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ સ્પેક્ટ્રોમીટર લેકટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? રાખ પાણી માટી ઓક્સિજન રાખ પાણી માટી ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? આઈન્સ્ટાઈન ગેલેલિયો ન્યુટન ડાર્વિન આઈન્સ્ટાઈન ગેલેલિયો ન્યુટન ડાર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP