સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? મગર હાથી કાચબો ઉરાંગઉટાંગ મગર હાથી કાચબો ઉરાંગઉટાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? લેડ સિલ્વર એલ્યુમિનિયમ કોપર લેડ સિલ્વર એલ્યુમિનિયમ કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? ગળો અશ્વગંધા કરંજ સર્પગંધા ગળો અશ્વગંધા કરંજ સર્પગંધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? સ્પીડોમીટર સિસ્મોગ્રાફ ઓડોમીટર બેરોમીટર સ્પીડોમીટર સિસ્મોગ્રાફ ઓડોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ઉલટું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? કિડની લીવર હૃદય ફેફસાં કિડની લીવર હૃદય ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP