કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ સાથે 1.4 અબજ ડોલરના ખાનગી ક્ષેત્રના વ્યાપાર અને રોકાણની ઘોષણા કરી ? બ્રિટન ઈઝરાયેલ સાઉદી અરેબિયા રશિયા બ્રિટન ઈઝરાયેલ સાઉદી અરેબિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં કયા સ્થળે જોઈન્ટ લોજિસ્ટિક નોડ આવેલા છે ? આપેલ તમામ ગુવાહાટી મુંબઈ પોર્ટબ્લૅર આપેલ તમામ ગુવાહાટી મુંબઈ પોર્ટબ્લૅર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેટલા દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ રોકવા માટે વન સ્ટોપ સેન્ટર (OSCs) સ્થાપિત કરાશે ? 5 9 8 15 5 9 8 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ? રૂ.50,000 રૂ.5000 રૂ.1 લાખ રૂ.10,000 રૂ.50,000 રૂ.5000 રૂ.1 લાખ રૂ.10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP