કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગાયના છાણમાંથી બનેલા ભારતના એકમાત્ર પેન્ટ "ખાદી પ્રાકૃતિક પેન્ટ"ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? યોગી આદિત્યનાથ અમિત શાહ નરેન્દ્ર મોદી નીતિન ગડકરી યોગી આદિત્યનાથ અમિત શાહ નરેન્દ્ર મોદી નીતિન ગડકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રજૂ કરવામાં આવેલું પ્રદર્શન “આઝાદ કી શૌર્યગાથા' ક્યા સ્વતંત્રતા સેનાની સાથે સંબંધિત છે ? ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ મદનલાલ ધીંગરા સરદાર પટેલ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ મદનલાલ ધીંગરા સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NEOWISE કઈ સંસ્થાનું ટેલિસ્કોપ છે ? ROSCOSMOS JAXA SpaceX NASA ROSCOSMOS JAXA SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) અફઘાનિસ્તાન અંગે ટ્રોઈકા પ્લસ (troika Plus) બેઠકમાં પહેલીવાર ભારતને ક્યા દેશે આમંત્રિત કર્યું ? ચીન જાપાન અમેરિકા રશિયા ચીન જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચેકમેટ’ સ્ટીલ્ધ લડાકુ વિમાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ચીન ઈઝરાયેલ બ્રિટન રશિયા ચીન ઈઝરાયેલ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP