બાયોલોજી (Biology)
આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ?

હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ
માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન
મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન
સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભ્રૂણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ?

આલકેલૉઈડનું ઉત્પાદન
જીવરસનું અલગીકરણ
દૈહિક સંકરણ પ્રેરણ
સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્ષેત્ર-અભ્યાસ માટે જંગલો, પર્વતો, મેદાનો, તૃણપ્રદેશો, ઝરણાં, તળાવ, દરિયા જેવાં સ્થળોને શું કહેવામાં આવે છે ?

ખુલ્લું નિવસનતંત્ર
કુદરતી પરિબળો
ખુલ્લી કિતાબ
કુદરતી ખજાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્વરૂપ, બંધારણ અને પ્રજનનમાં ખૂબ જ વિવિધતા દર્શાવતા અને કોષદિવાલવિહીન સજીવ સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

શૂળત્વચી
સંધિપાદ
નુપૂરક અને સૂત્રકૃમિ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP