બાયોલોજી (Biology)
ઝિંકની ગેરહાજરીમાં નીચે પૈકી કઈ ક્રિયા અટકી જાય ?

શર્કરાનું વહન
સ્નાયુસંકોચન
નાઈટ્રોજનનું સ્થાપન
કોષોનું સમારકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ રચના જીવરસના ભ્રમણ માટે જવાબદાર છે ?

આપેલ તમામ
મધ્યવર્તી તંતુ
સૂક્ષ્મ તંતુ
સૂક્ષ્મનલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માનવના કોષમાં નવા સંશ્લેષિત DNA ના નિર્માણ સમયે તેની આસપાસના માધ્યમમાં રેડિયો એક્ટિવ થાયમીન ઉમેરાય ત્યારે નીચે પૈકી કેવી રંગસૂત્રિકા રેડિયો ઍક્ટિવ બનશે. જે થાયમીનના સંપર્કમાં આપતાં S - તબક્કામાં પ્રવેશે છે ?

આપેલ બંને
હેટ્રોક્રોમેટીન
એક પણ નહીં
યુક્રોમેટીન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP