બાયોલોજી (Biology) વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ? શર્કરાનું વહન પુષ્પ-ફળ સર્જન કોષવિભાજન આપેલ તમામ શર્કરાનું વહન પુષ્પ-ફળ સર્જન કોષવિભાજન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્લોરોફિલના બંધારણીય ઘટક તરીકે વર્તતું ખનીજ તત્ત્વ કયું છે ? મેગ્નેશિયમ નાઈટ્રોજન સલ્ફર કેલ્શિયમ મેગ્નેશિયમ નાઈટ્રોજન સલ્ફર કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપચય ક્રિયા કરતા ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય તો વિઘટન થાય ઘસારો થાય વૃદ્ધિ થાય વિભેદન થાય વિઘટન થાય ઘસારો થાય વૃદ્ધિ થાય વિભેદન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ? મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના પૈકી કયું અસંગત છે ? ઓપિસ્થોપોરા એસ્ટરેસી એન્યુરા ગ્લુમીફલોરી ઓપિસ્થોપોરા એસ્ટરેસી એન્યુરા ગ્લુમીફલોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ? વક્ષચેતારજ્જુ શ્વાસનળી ઉત્સર્ગિકા બંધ રુધિરાભિસરણતંત્ર વક્ષચેતારજ્જુ શ્વાસનળી ઉત્સર્ગિકા બંધ રુધિરાભિસરણતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP