GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેની પદ્ધતિની કઈ પદ્ધતિમાં આખર સ્ટૉકનું મૂલ્ય બજાર ભાવની નજીક હોય છે ? LIFO FIFO ભારિત સરેરાશ પદ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં LIFO FIFO ભારિત સરેરાશ પદ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કોઈ પણ તહેવાર પહેલાં ભાવમાં થતો વધારો એ ___ નું ઉદાહરણ છે. અનિયમિત અસર દીર્ઘકાલીન અસર ચક્રીય અસર મોસમી અસર અનિયમિત અસર દીર્ઘકાલીન અસર ચક્રીય અસર મોસમી અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નાણાંની માંગ સંપૂર્ણપણે વ્યાજ મૂલ્ય નિરપેક્ષ હોય, તો LM રેખાનો ઢાળ કેવો હશે ? આડી રેખા ઋણ ઢાળ ઊભી રેખા ધન ઢાળ આડી રેખા ઋણ ઢાળ ઊભી રેખા ધન ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું કુલ રાષ્ટ્રીય પેદાશમાં પ્રત્યક્ષ વધારો કરે છે ? કિંમતમાં વધારો મૂડીરોકાણમાં વધારો અંદાજપત્રમાં પુરાંત અંદાજપત્રમાં ખાધ કિંમતમાં વધારો મૂડીરોકાણમાં વધારો અંદાજપત્રમાં પુરાંત અંદાજપત્રમાં ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 kની કઈ કિંમત માટે વિધેય f(x) = x³ - 3x + kને બે ભિન્ન મૂળ (0, 1) અંતરાલની અંદર આવે ? આપેલ પૈકી એક પણ નહીં -1 K € n આપેલ પૈકી એક પણ નહીં -1 K € n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક પ્રદેશના લોકોની ત્વચાનો રંગ___ આપેલ પૈકી એક પણ નહીં નામવાચક માહિતી અસતત માહિતી ક્રમવાચક માહિતી આપેલ પૈકી એક પણ નહીં નામવાચક માહિતી અસતત માહિતી ક્રમવાચક માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP