GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
તું શું કરી શકે ?

બધું જ કરી શકાય તારાથી
તારાથી શું કરાઈ શકે ?
તારાથી બધું કરી શકાશે
તારાથી શું કરી શકાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
___ અભિગમ હેઠળ મૂડી માળખાનો નિર્ણય પેઢીના મૂલ્યાંકન સાથે સુસંગત હોય છે.

પરંપરાગત
ચોખ્ખી કાર્યકારી આવક
ચોખ્ખી આવક
મોડીગિલાની-મિલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
મૂડી બજેટ ___ સાથે સંબંધિત છે.

આપેલ પૈકી એક પણ નહીં
ટૂંકાગાળાની મિલક્તો
લાંબાગાળાની મિલકતો
સ્થિર મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના ___

0.078
આપેલ પૈકી એક પણ નહીં
0.0625
0.342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP