GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જે કોઈ પણ વસ્તુ માટેની માંગરેખા ઊભી હોય તો તેની મૂલ્ય સાપેક્ષતા ​કેવી હશે ?

ઓછી મૂલ્ય સાપેક્ષ
સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષ
વધુ મૂલ્ય સાપેક્ષ
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.

10
6
2
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ઈષ્ટતમ મૂડી માળખું ક્યારે કહેવાય ?

આપેલ પૈકી એક પણ નહીં
ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય
ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે
દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.
તેને છ શિરોબિંદુ છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.
તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP